Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, આજે દેશની નજર ગુજરાત પર ટકેલી છે, સરદાર અને ગાંધીએ અહીંથી લડતના મંડાણ કર્યા હતા, લીવ ફોર ધ નેશનના માર્ગ પર દેશ વિશ્વગુરુ બનવા અગ્રેસર, ગુજરાતમાં અનેક વીર સપૂતોનું આઝાદીની લડતમાં યોગદાન, આઝાદીની લડત માત્ર ગાંધી અને સરદાર પૂરતી સીમિત ન હતી, દેશના જીડીપીમાં ગુજરાત નું યોગદાન 8 ટકા છે, દેશમાં સૌથી વધુ રોજગાર ગુજરાત આપે

Breaking News