Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય,ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ નો 15 જૂનથી અમલ,માત્ર ધર્મ પરિવર્તન ના હેતુથી કરેલ લગ્ન રદ કરાશે,જોગવાઈ નો ભંગ કરનારને થશે 3 થી 10 વર્ષ સુધીની સજા,જોગવાઈ ભંગ કરનારને ફટકારાશે રૂ.50 હજારથી માંડીને રૂ.5 લાખ સુધીનો દંડ,ધર્મ પરિવર્તન કે તે હેતુથી થયેલ લગ્ન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી શકાશે

Breaking News