Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય, સુરત શહેરમાં અશાંત ધારાની મુદત લંબાવાઈ, શહેરના 8 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અશાંત ધારો, 31 જુલાઈ 2021થી વધુ 5 વર્ષ સુધી મુદત લંબાવાઇ, મિલ્કતના વેચાણ અગાઉ કલેક્ટરની પૂર્વ મંજૂરી જરૂરી

Breaking News