Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો શહેરી વિકાસ યોજનામાં ગ્રાન્ટને લઈ મહત્વનો નિર્ણય, MLA,કોર્પો. ન.પા.ના સભ્ય 20 ટકા ગ્રાન્ટ ફાળવી શકશે, ગ્રાન્ટમાંથી 10 ટકાને બદલે 20 ટકા ગ્રાન્ટ ફાળવી શકશે, 20 ટકા ફાળાની રકમ ગ્રાન્ટમાંથી પોતાની સંમતિથી ફાળવી શકશે, શહેરી વિકાસ યોજના અને જનસુખારીના કામો અંગે નિર્ણય

Breaking News