Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત ‘જામનગરમાં બનશે સ્પોર્ટસ મ્યુઝિયમ’, ‘ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને અમે જ કરીએ છીએ’, ઓશવાળ સેન્ટર ખાતેથી CMએ આપી લીલીઝંડી, જામનગરમાં વિકાસની ઝડપ વધી, 198 કરોડના ખર્ચે બનશે નવો ફ્લાયઓવર, જામનગરને મળશે પ્રથમ ફ્લાયઓવર, જામનગરનો વિકાસ બનશે વેગવંતો, CM રૂપાણી જામનગરની મુલાકાતે, વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ, રૂ. 577.76 કરોડના વિકાસના કાર્યોની ભેટ, CM વિજય રૂપાણી પહોંચ્યા જામનગર, વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત ‘જામનગરમાં બનશે સ્પોર્ટસ મ્યુઝિયમ’, ‘ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને અમે જ કરીએ છીએ’, ઓશવાળ સેન્ટર ખાતેથી CMએ આપી લીલીઝંડી, જામનગરમાં વિકાસની ઝડપ વધી, 198 કરોડના ખર્ચે બનશે નવો ફ્લાયઓવર, જામનગરને મળશે પ્રથમ ફ્લાયઓવર, જામનગરનો વિકાસ બનશે વેગવંતો, CM રૂપાણી જામનગરની મુલાકાતે, વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ, […]

Breaking News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત
‘જામનગરમાં બનશે સ્પોર્ટસ મ્યુઝિયમ’,
‘ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને અમે જ કરીએ છીએ’,
ઓશવાળ સેન્ટર ખાતેથી CMએ આપી લીલીઝંડી,
જામનગરમાં વિકાસની ઝડપ વધી,
198 કરોડના ખર્ચે બનશે નવો ફ્લાયઓવર,
જામનગરને મળશે પ્રથમ ફ્લાયઓવર,
જામનગરનો વિકાસ બનશે વેગવંતો,
CM રૂપાણી જામનગરની મુલાકાતે,
વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો,
CM રૂપાણીએ કર્યું લોકાર્પણ,
રૂ. 577.76 કરોડના વિકાસના કાર્યોની ભેટ,
CM વિજય રૂપાણી પહોંચ્યા જામનગર,
વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો