Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર, CMનાં આજનાં તમામ કાર્યક્રમ-મુલાકાત કરાઇ રદ્દ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ, હોસ્પિટલના તમામ સિનિયર તબીબ સ્ટેન્ડબાય, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ , ગઈકાલે વડોદરાના નિઝામપુરામાં હતી જનસભા, સભામાં CMને ચક્કર આવતા ઢળી પડ્યા હતા

Breaking News