Breaking News/ મુન્દ્રાના નાના કપાયા ગામે ગૌવંશ સાથે આચરાયું દુષ્કર્મ, ગૌવંશ સાથે આચરાયેલ દુષ્કર્મના CCTV થયા વાયરલ, ગત ૨૩ તારીખે મધરાત્રે એક નરાધમ યુવકે આચર્યું દુષ્કર્મ, દુષ્કર્મ કરનાર નરાધમ UP નો અમિત કશ્યપ હોવાનું સામે આવ્યું, આરોપી અમિત કશ્યપ હાલ પોલીસ પકડથી દૂર, પોલીસે CCTV ના આધારે સમગ્ર તપાસ હાથ ધરી  

Breaking News