બેટ દ્વારકા/ મેગા ડિમોલેશનનો ત્રીજો દિવસ પાંજરાવાલાનો આધુનિક બંગલો તોડી પડાયો જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી બેટ દ્વારકામાં પોલીસના ધામા એસ.પીના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવાયો અત્યાર સુધી એક લાખ વીસ હજાર ફુટ જમીન પર દબાણ દુર કરાયા સાડા ત્રણ કરોડની કિંમતની જમીન પર દબાણો તોડાયા ગૌચર-ગામતળની જમીન પર હતા ગેરકાયદેસર દબાણ

Breaking News