Gujarat/ મેટ્રોટ્રેન પછી હવે મેટ્રોનિયા અને મેટ્રોલાઇટ પ્રોજેક્ટ, વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગરમાં શરૂથશે, અમદાવાદ સુરતમાં પ્રગિતમાં છે મેટ્રોરેલપ્રોજેક્ટ, ટ્રાફિકની સમસ્યા હલ કરવા નવા પ્રોજેક્ટનું આયોજન, રબરના ટાયર પર દોડશે મેટ્રોનિયા અને મેટ્રોલાઇટ, મેટ્રોનિયામાં 200 થી 300 પ્રવાસીઓની ક્ષમતા પ્રાપ્ય, મેટ્રોલાઇટની ક્ષમતા 100 પ્રવાસીઓની પ્રાપ્ય, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટને આગળ ધપાવશે

Breaking News