Not Set/ મોંઘવારીની માર માટે રહો તૈયાર, સતત છઠ્ઠા દિવસે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાશ જોવા મળી. પરંતુ ભારતમાં સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 74.57 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, ડીઝલની કિંમત પણ વધીને 72.81 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનાં ભાવમાં 57 પૈસાનો વધારો થયો છે, જ્યારે […]

Business
02f28d250080e79b936c49084ca08c19 મોંઘવારીની માર માટે રહો તૈયાર, સતત છઠ્ઠા દિવસે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાશ જોવા મળી. પરંતુ ભારતમાં સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 74.57 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, ડીઝલની કિંમત પણ વધીને 72.81 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનાં ભાવમાં 57 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 59 પૈસાનો વધારો થયો છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલની કિંમત વધીને અનુક્રમે 74.57 રૂપિયા, 76.48 રૂપિયા, 81.53 રૂપિયા અને 78.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઇ છે. વળી ડીઝલનો ભાવ પણ ક્રમશ રૂ. 72.81, રૂ. 68.70, રૂ. 71.48 અને રૂ. 71.14 થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.