Gujarat/ મોંઘવારીની વણથંભી રફ્તાર, પેટ્રોલ-ડીઝલમાં ફરીથી ભાવવધારો, 13 દિવસમાં 11મી વખત ભાવવધારો, 13 દિવસમાં લિટર દીઠ 8 રૂપિયા વધ્યા, દિલ્હી: પેટ્રોલ-ડીઝલ 80-80 પૈસાનો વધારો, દિલ્હી: પેટ્રોલ રૂ. 103.41, ડીઝલ રૂ. 94.67, મુંબઈ: પેટ્રોલ રૂ. 118.41, ડીઝલ રૂ. 102.64, કોલકત્તા: પેટ્રોલ રૂ. 113.03, ડીઝલ રૂ. 97.82, ચેન્નઈ: પેટ્રોલ રૂ. 108.96, ડીઝલ રૂ. 99.04

Breaking News