Not Set/ આજે રાત્રે રશિયા યુક્રેન સાથે મંત્રણા ચાલુ રાખવા તૈયાર, યુક્રેનના ખેરસૉન શહેર પર રશિયાનો કબજો, અત્યાર સુધી રશિયાના 5840 સૈનિક ઠારઃ યુક્રેન, રશિયાના 30 વિમાન, 31 હેલિકોપ્ટર તોડ્યાઃ યુક્રેન, કીવ નજીક બુચામાં રશિયાનો કાફલો ઉડાવ્યો, કીવ, ખાર્કિવ, સુમીમાં રશિયાના હુમલા તેજ, ખાર્કિવમાં હુમલામાં 21 મોત, 112 લોકો ઘાયલ, એનર્ગોદર શહેરમાં પ્રેવશ્યા રશિયન સૈનિકો

Breaking News