Gujarat/ મોંઘવારી મુદ્દે સુરત શહેર કોંગ્રેસની રેલી , ઉધના વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોની રેલી , શહેર કોંગ્રેસના ઉપપ્રમુખની આગેવાનીમાં રેલી , પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે રજુઆત , કાપડ ઉદ્યોગ પર 12 ટકા GST દરનો વિરોધ , GST 2 ટકા કરવાની માંગણી કરવામાં આવી , ધારાસભ્ય વિવેક પટેલને આપ્યું આવેદનપત્ર

Breaking News