Breaking News/ મોડાસાના ગ્રામીણ પંથકમાં દીપડાઓનો કહેર સાંજે એક સાથે બે જગ્યા પર પશુઓનું મારણ દીપડાઓએ ત્રણ વર્ષના ભેંસના બચ્ચાનું મારણ કર્યું બોલુન્દ્રા ગામે પણ ગાયના બચ્ચાનું મારણ કર્યું પશુઓના મારણથી ગ્રામજનોમાં ભયનો માહોલ છેલ્લા એક મહિનાથી દીપડાના પરિવારે મચાવ્યો આતંક

Breaking News