Gujarat/ અરવલ્લી શામળાજી મંદિર 10 દિવસ રહેશે બંધ, આગામી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, બંધ બારણે ભગવાન શામળિયાની થશે પૂજા, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, અગાઉ 10 થી 20 એપ્રિલ સુધી મંદિર બંધ કરવાની હતી જાહેરાત

Breaking News