Assembly elections/ ગુજરાત ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકો મેદાનમાં 12મી નવેમ્બરના રોજ રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત મિશન 2022નો ગુજરાતનો ચૂંટણી ઢંઢેરો રાહુલ ગાંધી કરી શકે છે જાહેર રાહુલ ગાંધી એક દિવસના પ્રવાસે આવી શકે છે ગુજરાત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસની તૈયારી હાથ ધરાઈ રાહુલ ગાંધીના કાર્યાલય દ્વારા હજુ પ્રવાસની સહમતી નથી દર્શાવાઈ

Breaking News