Gujarat/ મોડાસાના પ્રાંત અધિકારીના જામીન મંજૂર , મેટ્રોપોલિટીન કોર્ટે જામીન કર્યા મંજૂર , પ્રાંત અધિકારી મયંક પટેલને મળ્યા જામીન , 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર , શરતોને આધારે જામીન માટે મંજૂરી , મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી , મહિલા અધિકારીને અભદ્ર ફોટા મોકલ્યા હતા

Breaking News