Not Set/ મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રન,વાહનની ટક્કરે વૃદ્ધનું થયું મોત

રાજ્યમાં બની રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધુ એક બનાવનો વધારો થયો છે. મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત થયું છે. આ વૃદ્ધને ટક્કર માર્યા બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ સમયે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડયાં હતા અને ઘટનાની જાણ થતા મોડાસા ગ્રામ્ય પોલીસ […]

Gujarat Others

રાજ્યમાં બની રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધુ એક બનાવનો વધારો થયો છે. મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત થયું છે.

આ વૃદ્ધને ટક્કર માર્યા બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ સમયે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડયાં હતા અને ઘટનાની જાણ થતા મોડાસા ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.