Breaking News/ મોડાસામાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું 9 વર્ષના કિશોરે 4 વર્ષના બાળક પર આચર્યું કૃત્ય ચોકલેટની લાલચ આપી ધો. 4 ના કિશોરે કરી ગંભીર હરકત માત્ર 9 વર્ષના કિશોરની વિકૃત માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકનું કાઉન્સિલિંગ હાથ ધરાયું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ પોલીસે IPC 377,363 અને પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો

Breaking News