Gujarat/ અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, રસીનો બીજો ડોઝ લીધેલાં ને જ અપાશે પ્રવેશ, AMTS, BRTS સહિત જાહેર સ્થળોએ ફરજીયાત, 12 ડિસે. થી પ્રવેશ માટે બતાવવું પડશે સર્ટીફીકેટ, કેસોમાં વધારો થતાં મનપાએ લીધો નિર્ણય, અમદાવાદના 9 લાખથી વધુએ નથી લીધો બીજો ડોઝ

Breaking News