Breaking News/ ભાવનગર મનપાના સોલીડવેસ્ટ વિભાગનો સપાટો સોલીડવેસ્ટ વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પડ્યું શહેરના જુના બંદર વિસ્તારમાંથી ઝડપાયું પ્લાસ્ટિક હજારો કિલ્લો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી આખી ફેકટરી ઝડપાઇ પાલિકાના સૉલિડવેસ્ટ વિભાગે કાનૂની કાર્યવાહી શરુ કરી

Breaking News