National/ લાંચ લેતાં દેશની વૈશ્વિક યાદીમાં ભારત 82-મ સ્થાને, ગત વર્ષે ભારત 77-મા સ્થાને હતો, 82-મા સ્થાને આવતાં ભ્રષ્ટાચાર ઘટ્યાની પ્રતિતિ, પાક.ચીન નેપાળ બાંગ્લાદેશ કરતાં સ્થિતિ સારી, એન્ટીલાઇબ્રેરીસ્ટાન્ડર્ડ સેટીંગ ઓર્ગે.નો સર્વે

Breaking News