Gujarat/ મોડાસા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો, મોડાસામાં કોંગ્રેસના ગઢમાં પડયું ગાબડું , 500થી વધુ યુવાનોએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો , કોંગ્રેસમાંથી AIMIM 500થી વધુ યુવાનો જોડાયા બે યુવાનો AIMIM વોર્ડ નં 8માંથી કરશે ઉમેદવારી

Breaking News