નકલી ઘી/ મોડાસા નગરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ઋષિકેશ સોસા.માં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ રહેણાંક મકાનમાં પોલીસને સાથે રાખી કાર્યવાહી 29,778 કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત ફૂડ એન્ડ ડ્રગે 53 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો જથ્થો રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી

Breaking News