Gujarat/ મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની મબલખ આવક, મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં વેચવા માર્કેટ યાર્ડ પહોંચ્યા , ખેડૂતોને પ્રતિ 20 કિલોના 350 થી 385 સુધીના ભાવ , સૌથી વધુ 65 હજાર હેક્ટરમાં કરાયું છે ઘઉંનું વાવેતર, ટેકાના ભાવ કરતા નીચો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી

Breaking News