Not Set/ મોદી- શિંઝો આબે ,પહોંચ્યા રિવર ફ્રન્ટ

ભારતની મુલાકાતે આવેલ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેમના પત્નીનું અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ સ્વાગત કર્યા બાદ બન્ને મહાનુભાવોએ અમદાવાદ એરપોર્ટ ખાતેથી જ રોડ-શોની શરૂઆત કરી હતી. આ રોડ શોની શરૂઆતમાં જાપાની વડાપ્રધાને ભારતની પરંપરાગત કોટી પહેરી હતી. તથા આબેના ધર્મપત્નીએ ડ્રેસ પહેરી નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી જીપમાં સવાર થયા…

Gujarat

ભારતની મુલાકાતે આવેલ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેમના પત્નીનું અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ સ્વાગત કર્યા બાદ બન્ને મહાનુભાવોએ અમદાવાદ એરપોર્ટ ખાતેથી જ રોડ-શોની શરૂઆત કરી હતી.

આ રોડ શોની શરૂઆતમાં જાપાની વડાપ્રધાને ભારતની પરંપરાગત કોટી પહેરી હતી. તથા આબેના ધર્મપત્નીએ ડ્રેસ પહેરી નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી જીપમાં સવાર થયા…