Gujarat/ મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થવા મુદ્દે રાજકોટમાં ઉજવણી , ભાજપ સાંસદ મોહન કુંડારિયાએ આપ્યું નિવેદન , કોરોનાને લઈ રાજ્ય – કેન્દ્ર સરકારની સરાહનીય કામગીરી , ત્રીજી લહેરમાં લોકો સુધી પહોંચાડાશે મેડિકલ સુવિધા , બીજી લહેરમાં એમ્બ્યુલન્સની અછત ઉભી થઈ હતી , સાંસદના ગ્રાન્ટમાંથી રાજકોટમાં 10 એમ્બ્યુલન્સ ફાળવાઈ , મોરબી જિલ્લામાં 4 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

Breaking News