Not Set/ મોનાલિસાનો આ ગીત પર બોલ્ડ ડાંસ આજે પણ છે લોકોનો ફેવરિટ, જુઓ વિડીયો

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક બોલ્ડ અભિનેત્રી મોનાલિસા ઘણી વાર તેની ફિલ્મ્સ અને ગીતો દ્વારા ચાહકોમાં ચર્ચામાં રહે છે. મોનાલિસા તેના બોલ્ડ ફોટાઓને લઈને જેટલી વધુ સમાચારોમાં રહે છે, તેટલી જ તે તેના ગીતોથી ચાહકોનાં દિલ પર રાજ કરી છે. દરમિયાન, મોનાલિસાનું એક થ્રોબેક ગીત યુટ્યુબ પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. તેમના વાયરલ ગીતનાં બોલ ‘તોહાર […]

Uncategorized
5dd8f4fffb26bbecd530b2f1991c3ec5 મોનાલિસાનો આ ગીત પર બોલ્ડ ડાંસ આજે પણ છે લોકોનો ફેવરિટ, જુઓ વિડીયો

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક બોલ્ડ અભિનેત્રી મોનાલિસા ઘણી વાર તેની ફિલ્મ્સ અને ગીતો દ્વારા ચાહકોમાં ચર્ચામાં રહે છે. મોનાલિસા તેના બોલ્ડ ફોટાઓને લઈને જેટલી વધુ સમાચારોમાં રહે છે, તેટલી જ તે તેના ગીતોથી ચાહકોનાં દિલ પર રાજ કરી છે. દરમિયાન, મોનાલિસાનું એક થ્રોબેક ગીત યુટ્યુબ પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. તેમના વાયરલ ગીતનાં બોલ તોહાર પિરિતિયાછે.

મોનાલિસા યુટ્યુબનાં આ ભોજપુરી ગીતને 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતમાં મોનાલિસાએ તેના હોટ લૂક્સ અને બોલ્ડ ડાન્સનું મિશ્રણ કર્યુ છે. મોનાલિસા પર ફિલ્માવવામાં આવેલું આ ગીત પામિલા જૈને ગાયું છે. એસ.કુમારે આ ગીતને સંગીત આપ્યું છે, જ્યારે તસૌવરે તેના ગીતો લખ્યા છે. 2018 ની ફિલ્મ હિટલરનું મોનાલિસાનું આ ગીત છે.

ગીતમાં મોનાલિસા રેડ અને પિંક મીની શોટ્સમાં દેખાઈ રહી છે. એટલું જ નહીં, તે વરસાદમાં ભીંજાયેલી ખૂબ જ હોટ ડાન્સ મૂવ્સ પણ કરી રહી છે. તેણે આ ગીતમાં લાઇટ મેકઅપ મૂક્યો છે જે તેના માટે ખૂબ સારો લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.