Morbi/ મોરબીના પાનેલીમાં આજથી 5 દિવસ શાકમાર્કેટ રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સતર્ક, પાનેલીના ગ્રામજનોનો સ્વૈચ્છિક નિર્ણય, દુકાનો સવારે 7 થી 9 સુધી અને સાંજે 3 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લી

Breaking News