Morbi/ મોરબીના રવાપર ગામે ફર્યું સરકારી બુલડોઝર સરકારી ખરાબા પર દબાણ દૂર કરાયું 25 વીઘા જેટલી સરકારી જમીન પર કરાયું હતું દબાણ બહારથી આવેલા ઈસમો દ્વારા કરાયું હતું દબાણ ગ્રામ પંચાયત દ્વારા પણ આપવામાં આવી હતી નોટિસ દોઢ મહિના સુધી જમીન ખુલ્લી ન કરાતા કરાઈ કાર્યવાહી મામલતદાર અને પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા

Breaking News