મોરબી પુલ હોનારત/ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો મામલો જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરાયો હતો આજે મુદત હોવાથી જયસુખ પટેલને રજૂ કરાયો વધુ એક મુદત પડતા આગામી 29 એપ્રિલે કરાશે રજૂ

Breaking News