Morbi/ મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા ,પોલીસકર્મીની જન્મ દિનની ઉજવણીમાં ભારે ભીડ, લોકગાયક જીગ્નેશ બારોટ પણ રહ્યા ઉપસ્થિત, જન્મદિનની ઉજવણીમાં તમામ લોકો ગરબે ઘૂમ્યા, MLA બ્રિજેશ મેરજા અને અધિક કલેક્ટર પણ હતા હાજર, સ્કાય મોલ ખાતે પોલીસકર્મીની જન્મદિનની ઉજવણી,પોલીસકર્મી હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવે છે

Breaking News