સુરત/ માંડવી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે CBI ની ફરિયાદ

માંડવી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે CBI ની ફરિયાદ
ભૂતિયા ખેડૂતોના નામે 42 કરોડની લોનનું કૌભાંડ ઝડપાયું

Breaking News
anand 1 માંડવી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે CBI ની ફરિયાદ
  • માંડવી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે CBI ની ફરિયાદ
  • ભૂતિયા ખેડૂતોના નામે 42 કરોડની લોનનું કૌભાંડ ઝડપાયું
  • ચેરમેન, વાઇસ ચેરમેન, ડાયરેક્ટર સહિત 18 લોકો સામે ફરિયાદ
  • BOB રિજનલ બ્રાન્ચની ફરિયાદ આધારે CBIની તપાસ
  • સુગર ફેકટરી અને યુનિયન ગ્રીન કાર્ડ યોજના હેઠળ ખેડૂતોના નામે લોન
  • ગ્રીન કાર્ડ સ્કીમ હેઠળ 40 કરોડની લોન લઈ છેતરપિંડી કરી હતી