લાંચ/ મોરબી:લાંચ કેસમાં IT ઓફિસરને 4 વર્ષની સજા મોરબી કોર્ટે લાંચિયા બાબુને સજા ફટકારી ચાર વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો IT ઓફિસર મહેશ રઘુવિરસિંહ મીણાને સજા TDS રિફંડમાં 5 ટકા રકમની લાંચ માગી હતી

Breaking News