મોરબી પુલ હોનારતઃ/ મોરબી ઇફેક્ટઃ રાજકોટમાં જર્જરિત સાંઢિયા પુલને બનાવવાની ગતિવિધિએ વેગ પકડ્યો, રામવનના બે બ્રીજ પર સિક્યુરિટી મુકવા આદેશ, મ્યુનિસિપલ કમિશનરે ખાસ બેઠક યોજી તંત્રએ બ્રીજ ભયજનક હોવાના લગાવ્યા છે બોર્ડ

Breaking News