Gujarat/ મોરબી ખાતે નકલી ઈન્જેક્શનનો મામલો, નકલી ઈન્જેક્શન કૌભાંડનો રેલો ઓલપાડ પહોંચ્યો, પોલીસે ઘટના સ્થળેથી 7 આરોપીઓ ઝડપ્યા, સોલ્ટ,ગ્લુકોઝ,પેરાસિટમોલ મિશ્રણ કરી બનાવતા ઈન્જેક્શન, મોરબીથી 6 અને ઓલપાડથી 7 આરોપીઓ ઝડપાયા આરોપીઓ સુરતના હોવાની મળી માહિતી

Breaking News