Not Set/ મોરબી/ ખિસ્સામાં રહેલ મોબાઇલ ચાલુ વાહને ફાટ્યો અને યુવકે ગુમાવ્યો જીવ…

  મોરબી યુવતકના મોતનો ચીર વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યો છે. જી હા, એક મોબાઇલનાં કારણે બાઇક પર જાત યુવાનનું મોત થયું છે. જી નહી યુવક ચાલુ વાહેને મોબાઇલ પર વાત નહોતો કરી રહ્યો. બીલકુલ જ્યારે મોત થયું ત્યારે મોબાઇલ યુવકના ખિસ્સામાં હતો.  જીહા, અકસ્માતથી મૃત્યુનાં આ વિચિત્ર કિસ્સામાં બન્યુ છે એવુ કે મોરબીમાં એક […]

Gujarat Others
 

મોરબી યુવતકના મોતનો ચીર વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યો છે. જી હા, એક મોબાઇલનાં કારણે બાઇક પર જાત યુવાનનું મોત થયું છે. જી નહી યુવક ચાલુ વાહેને મોબાઇલ પર વાત નહોતો કરી રહ્યો. બીલકુલ જ્યારે મોત થયું ત્યારે મોબાઇલ યુવકના ખિસ્સામાં હતો. 

જીહા, અકસ્માતથી મૃત્યુનાં આ વિચિત્ર કિસ્સામાં બન્યુ છે એવુ કે મોરબીમાં એક યુવક બાઇક પર જઇ રહ્યો હતો. યુવકનાં ખિસ્સામાં મોબાઇલ ફોન હતો. કોઇ પણ કારણસર આ મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટ્યો અને યુવાક પગનાં ભાગે ગંભીર ઇજા થતા ચાલુ વાહન પરથી નીચે પટકાયો. ચાલુ વાહને નીચે પટકાવાનાં કારણે યુવકનું  મોત નીપજ્યુ હતું.

ચાલુ બાઇકમાં યુવાનના પેન્ટના ખિસ્સામાં રહેલ રેડ મી મોબાઈલ ફાટ્યો અને યુવાનને સાથળમાં ગંભીર ઇજા થતા બાઇક પર થી નીચે પટકાતા મોત થયાની આ ઘટના મોરબી વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી.

લોકો જ્યારે આવા ચાઇનીઝ બનાવટની વસ્તુઓને કારણે પોતાનો જીવ ગુમાવે છે ત્યારે તેવુ થાય છે કે ચાઇનીઝ માલનો બહિષ્કાર બીલકુલ યોગ્ય છે, તે માલ-સામન પછી ભલે મોબાઇલ હોય, કોઇ બીજી વસ્તુ હોય કે પતંગોની દોરી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews