Morbi/ મોરબી જિલ્લા પંચાયતમાં કોરોનાનો હાહાકાર, ડેપ્યુટી DDO અધિકારીઓ કોરોના સંક્રમિત, અત્યાર સુધી 12 અધિકારીઓ કોરોના પોઝિટિવ, DDO ગત સપ્તાહે કોરોના સંક્રમિત થયા હતા, ગઈકાલે ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલને કોરોના, ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલ હોમ ક્વોરોન્ટાઇન, પ્રા.શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓને કોરોના

Breaking News