Gujarat/ મોરબી જિલ્લા પંચાયતમાં કોરોનાનો હાહાકાર, ડેપ્યુટી DDO સહિતના અધિકારી કોરોના સંક્રમિત , અત્યાર સુધી 12 અધિકારીઓ કોરોના પોઝિટિવ, DDO ગત સપ્તાહે કોરોના સંક્રમિત થયા હતા , ગઈકાલે ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલને કોરોના , ડેપ્યુટી DDO ઇલાબેન ગોહિલ હોમ ક્વોરોન્ટાઇન , પ્રા.શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓને કોરોના

Breaking News