મોરબી પુલ દુર્ઘટના/ મોરબી પુલ દુર્ઘટના મામલો, જયસુખ પટેલની હતી આગોતરા જામીન અરજી, કોર્ટમાં આગોતરા જામીન અરજી મુદ્દે સુનાવણી રદ, 1 ફેબ્રુ.એ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, ઓરેવા ગૃપના ચેરમેન જયસુખ પટેલ જામીન અરજી રદ, દુર્ઘટનામાં તપાસની અધિકારીએ માંગી વધુ મુદત

Uncategorized