Breaking News/ મોરબી હોનારતમાં રેસ્ક્યુ કામગીરી યથાવત સેના, NDRF અને ફાયર વિભાગ ઘ્વારા કામગીરી હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી મોરબી કલેકટર સાથે વાતચીત દરમિયાન માહિતી મળી અત્યાર સુધીમાં 136 લોકોના મૃત્યુ થયા હોય 22 લોકો હાલ સારવારમાં હોવાનું જણાવ્યું

Breaking News