Gujarat/ જન્મદિનની ઉજવણીનો વધુ એક વીડિયો વાયરલ, જાણીતા સિંગર સાગર પટેલે ઉજવ્યો જન્મદિવસ, કોરોનાની ગાઇડલાઇનની કરી ઐસી કી તૈસી, તલવાર વડે કેક કાપી કરી જાહેરમાં ઉજવણી, ઉજવણીનો વીડિયો થયો સો.મીડિયામાં વાયરલ, પોલીસની કામગીરી પર ઉઠયા સવાલ, પરિવાર સાથે જન્મદિનની કરી ઉજવણી, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું, પોતાનાં સો.મીડિયા પ્લેટ.પર વીડિયો કર્યો વાયરલ

Breaking News