Breaking News/ મોરબી હોનારતમાં સનસનીખેજ ખુલાસો સરકારી વકીલ હરશેન્દુ પંચાલનું નિવેદન પુલના કેબલ બદલવામાં નથી આ્વ્યા માત્ર ફ્લોરિંગ જ બદલાયું હોવાનો ઘટસ્ફોટ ફ્લોરિંગ પણ એલ્યુમિનિયમ હોવાની જાણકારી એના વજનને કારણે કેબલ તુટી ગયાનું તારણ પોલીસ દ્વારા 9 આરોપીના 9 મુદ્દા પર મંગાયા રિમાન્ડ બે અનક્વોલિફાઇડ લોકોને જ ફેબ્રિકેશનનું સોંપાયું હતું કામ 2007-2022 બે-વાર તેમને જ કોન્ટ્રાકટ અપાયા હાલ તપાસનો દોર યથાવત FSL રિપોર્ટ નામદાર કોર્ટ સામે રજૂ કરાયો જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી કયારે? એક સવાલ

Breaking News