Ambaji/ મોહનથાળ પ્રસાદ બંધ કરવાને મુદ્દે વિરોધ ઉઠ્યો મોહનથાળ પ્રસાદ બંધ ના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન કરાયું મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ 48 કલાકમાં મોહનથાળ પ્રસાદ શરુ કરવા માંગ કરાઈ મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અંબાજી બંધ, ભૂખ હડતાલ તમામ પ્રકારની તૈયારીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા સમિતિની પ્રબળ માંગ

Breaking News