Gujarat/ મ્યુકોર.નાં ઇન્જેકશનની જેમ વેક્સિન માટે લોકોની હાલાકી , અમદાવાદમાં 18-44 વયનાં લોકોને બુકિંગમાં તકલીફ, રસી લેવા ઓનલાઇન બુકિંગ માટે સ્લોટ માટે ફાંફા , ઓનલાઇન બુકિંગમાં મોટેભાગે યુવાનોને નિરાશા , બુકિંગ ના થતાં યુવાનો જોઇ રહ્યાં છે રસી માટે રાહ , કોવિન એપ પર એક કેન્દ્ર પર માત્ર 100 સ્લોટની ફાળવણી જેને લઇને સ્લોટ ખાલી થતાં જ તરત બુક થતાં હાલાકી

Breaking News