સ્ટ્રીટલાઇટ બંધ/
યાત્રાધામ ડાકોરમાં સ્ટ્રીટ લાઈટો આજથી બંધ ડાકોર ન.પાનું 1.30 કરોડ વીજ બીલ બાકી બિલ બાકી હોવાથી MGVCLએ કનેકશન કાપ્યું ગોપાલ પુરા અને સમગ્ર ડાકોરમા અંધાર પટ ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા
