Gujarat/ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીને રાહત , ગુજરાતના 100 યુવાનોને પરત લાવવાની વ્યવસ્થા , આવતીકાલે 100 વિદ્યાર્થી ગુજરાત પહોંચશે , ભારતના 470 વિદ્યાર્થી રોમાનિયા પહોંચ્યા , 470 પૈકી 100 વિદ્યાર્થી ગુજરાતના છે

Breaking News