Not Set/ યુપીના નોઇડામાંથી વધુ ત્રણ નક્સલિયો પકડી પાડવામાં આવ્યા

યુપીના નોઇડામાંથી વધુ ત્રણ નક્સલિયો પકડી પાડવામાં આવ્યા છે..નક્સલિઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટક અને ડેટોનેટર જપ્ત કરવામાં આવ્યુ છે. નક્સલીઓ પાસેથી બોમ્બ બનાવવાનો સામાન પણ મળી આવ્યો હતો.. મહત્વનુ છે કે નક્સલીઓએ દિલ્હીએનસીઆરમાં હુમલાનુ ષડયંત્ર રચ્યુ હતું..જેને લઇને દિલ્હી-એનસીઆરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે…ઉલ્લેખનીય છે કે શનિવારે નોઇડા સેક્ટર 49માંથી 6 નક્સલીઓને ઝડપી પાડવામા […]

Uncategorized

યુપીના નોઇડામાંથી વધુ ત્રણ નક્સલિયો પકડી પાડવામાં આવ્યા છે..નક્સલિઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટક અને ડેટોનેટર જપ્ત કરવામાં આવ્યુ છે. નક્સલીઓ પાસેથી બોમ્બ બનાવવાનો સામાન પણ મળી આવ્યો હતો.. મહત્વનુ છે કે નક્સલીઓએ દિલ્હીએનસીઆરમાં હુમલાનુ ષડયંત્ર રચ્યુ હતું..જેને લઇને દિલ્હી-એનસીઆરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે…ઉલ્લેખનીય છે કે શનિવારે નોઇડા સેક્ટર 49માંથી 6 નક્સલીઓને ઝડપી પાડવામા આવ્યા હતા..તેમની પાસેથી 6 પિસ્તોલ,50 કારતૂસ,3 કાર ,13 મોબાઇલ, 45 જિલેટીન અને 125 ડેટોનેટર તથા 2 લેપટોપ મળી આવ્યા હતા..પકડાયેલ નક્સલીઓમાં એક બોમ્બ બનાવનાર એક્સપર્ટને પણ હતો.