National/ યુપીના લખીમપુરમાં હિંસક અથડામણમાં આઠનાં મોત, 6 ખેડૂતો સહિત 8 લોકોનાં મોત, કેન્દ્રીય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કાર ચડાવ્યાનો આરોપ, અજય મિશ્રાના પુત્રએ કાર ચડાવ્યાનો આરોપ, ખેડૂતો કાળા ઝંડા ફરકાવી કરી રહ્યા હતા વિરોધ, લખીમપુરમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ, લખીમપુરમાં કલમ 144 લાગુ કરાઇ, શાળા-કોલેજ, ઇન્ટરનેટ સેવા બંધ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વહેલી સવારે પહોંચી લખનૌઉ, ખેડૂત પરિવારને મળવા પહોંચી પ્રિયંકા ગાંધી, રાકેશ ટિકૈત પહોંચ્યા લખીમપુર ઘટના સ્થળે, અખિલેશ યાદવને ઘરમાં નજરકેદ કરાયા

Breaking News