Not Set/ યુવતીએ માતા અને બહેનની કરી હત્યા, એક બહેન ઘાયલ

કચ્છઃ ગાંધીધામના સુગરપુરી વિસ્તારમાં એક યુવતીએ પોતાની માતા અને બે બહેન પર છરી વડે હૂમલો કર્યો હતો. જેમા માતા અને બેહનનું મોત થયું હતું જ્યારે એક બહેન ઘાયલ થઇ હતી. ધાયલ થયેલ બહેનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Uncategorized
Untitled 3 યુવતીએ માતા અને બહેનની કરી હત્યા, એક બહેન ઘાયલ